માણાવદર : પ્રોહીબીશનનાં ગુનામાં ફરાર શખ્સ ખંભાળિયામાંથી ઝડપાયો

0

માણાવદર પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુનામાં છેલ્લા બે વર્ષથી ફરાર આરોપી રોણકી ગામનાં વિપુલ પરોષતમભાઈ ચાઉને માાણાવદર પોલીસે દેવભૂમિ દ્વારકાનાં ખંભાળિયા ખાતેથી ઝડપી લઈ તેની વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!