ઉના : કોળી સમાજની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ, ટાઈગર ઈલેવન વિજેતા બની

0

ઉનામાં મધુવન ગ્રુપનાં યોગેશ ભગવાનભાઈ બાંભણીયા, પંકજ સાંખટ, કૈલાસ સોલંકી દ્વારા સ્વ. ભગવાનભાઈ અરજણભાઈ બાંભણીયાની સ્મૃતિમાં કોળી સમાજની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ-ર૦ર૧નું આયોજન કરાયું હતું જેમાં ટાઈગર ઈલેવન વિજેતા બની હતી અને લક્ષમણવાડીની ટીમ રનર્સઅપ બની હતી. વિજેતા અને રનર્સઅપ ટીમને પૂર્વ ધારાસભ્ય કે.સી. રાઠોડના હસ્તે રૂા. પ,૧૦૦ નું રોકડ ઈનામ અપાયું હતું. મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝનું ઈનામ ટાઈગર ઈલેવનના અશોક બાંભણીયાને અપાયું હતું. આ તકે રાજુભાઈ ડાભી, રાધેભાઈ જાેષી, હિરેનભાઈ પોપટ, પરેશભાઈ બાંભણીયા, અલ્પેશ બાંભણીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!