વંથલીનાં બુટલેગરને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો

0

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ પોલીસવડા રવિતેજા વાસમ શેટીની સુચના અને માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જૂનાગઢ જીલ્લા મેજીસ્ટ્રેટના હુકમના આધારે વંથલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.કે.ચાવડા અને સ્ટાફે વંથલી વિસ્તારનાં બુટલેગર દાસા રામાભાઈ હરણ રબારી (ઉ.વ.૩૪)ને પાસા અંતર્ગત અટકાયત કરી અને વડોદરા જેલ હવાલે કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!