કેશોદમાં મકાનનાં દરવાજાના લોક તોડી રૂા.૪પ હજારની ચોરી

0

મુળ નાંદરખી ગામનાં અને હાલ કેશોદમાં અવધેશ સોસાયટી બરસાના સોસાયટી પાછળ ભાડાનાં મકાનમાં રહેતા અયુબખાન હબીબખાન બેલીમ (ઉ.વ.૩૧)એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ભાડાના મકાનનાં દરવાજાના લોક તોડી કોઈ અજાણ્યો શખ્સ અંદર પ્રવેશ કરી જુદા-જુદા દરની ચલણી નોટો રૂા.૪પ,૦૦૦ ની ચોરી કરી ગયાની પોલીસમાં ફરીયાદ નોંધાવતા કેશોદ પોલીસેે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!