માણાવદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ૪ ફોર્મ રજુ થયા

0

જૂનાગઢ જીલ્લાની માણાવદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ૪ ઓફલાઈન ફોર્મ રજુ થયાં છે. જયારે જૂનાગઢ જીલ્લા પંચાયત અને કેશોદ નગરપાલિકાની ચૂંટણીમાં હજુ સુધી એકપણ ઉમેદવારી ફોર્મ રજુ થયેલ નથી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!