ભેસાણની માધવ શૈક્ષણીક સંકુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મીલન આરઠીયાની આસામનાં ગુવાહાટી ખાતે આયોજીત ૩૬ની જુનીયર નેશનલ એથ્લેટિકસની સ્પર્ધામાં પસંદગી થતા સમગ્ર પંથકમાં ખુશી પ્રસરી છે. વડોદરા ખાતે યોજાયેલ રાજયકક્ષાની ૧૦૦ મીટર દોડની સ્પર્ધા મીલને ૧૧.૮પ સેકન્ડમાં પૂર્ણ કરીને સમગ્ર રાજયમાં દ્વિતિય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. હવે તે રાષ્ટ્રીયકક્ષામાં ભાગ લેવા જશે. સંસ્થાનાં સંચાલક પ્રિતેશભાઈ કોઠીયા, આચાર્ય અસ્મિતાબેન રૈયાણી, કોચ કાંતીભાઈ રાઠોડ સહિત સમગ્ર શાળા સ્ટાફ અને આ વિસ્તારનાં લોકો ગોૈરવની લાગણી અનુભવી રહ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews