વિસાવદરનાં પૂર્વ ધારાસભ્ય-પૂર્વ કૃષિમંત્રી કનુભાઈ ભાલાળાનાં ધર્મપત્નિ શાંતાબેનનું નિધન

0

વિસાવદર વિસ્તારનાં પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી કનુભાઈ મેપાભાઈ ભાલાળાના ધર્મપત્નિ શાંતાબેન કનુભાઈ ભાલાળાનું તા.૯નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!