ગીર પંથકની ઓળખ એટલે ‘ધમાલ નૃત્ય’

0

કલા કોઈની મોહતાજ નથી હોતી, ગીર પંથકમાં આવેલ એક ગામમાં સીદી સમાજની કલા જેમાં ધમાલ નૃત્ય એક ગીર પંથકની ઓળખ છે અને સાથે આગવી છટામાં ગુજરાતી ગીત અને દેશી ઢોલના તાલ ઉપર ગીરની મોજ કરાવનો એક સીદી યુવાન નજરે પડે છે. ‘નાના હતા ત્યારે ભેગા રમતા, મોટા થયા ત્યારે ભુલી ગયા’ આ ગાયન ગાતો વિડીયો હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!