ઓખાથી દ્વારકા સુધીનો ૧ર૦ કિ.મી.નો દરિયા કિનારો અતિ સંવેદનશીલ ગણાય છે. ઓખાથી બેટ દ્વારકાની ૧૬૦ ફેરી બોટો ચાલે છે ત્યારે ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારીઓની સરમુખત્યાર શાહીને કારણે બોટ ખલાસી પાયમાલ થઈ ગયા છે. તેમજ ઓખા, બેટ દ્વારકા જેટી વિસ્તાર સીસીટીવી કેમેરા વિહોણો હોય સીસીટીવી કેમેરા લગાવવા અને ખલાસીઓને ખોટી કનડગત કરતા અધિકારીઓ સામે ઉચ્ચ કક્ષાએ તપાસ કરવા લોકમાંગણી ઉઠવા પામી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews