જૂનાગઢ જિલ્લા કોંગ્રેસને વધુ એક ઝટકો, જિલ્લા કોંગ્રેસનાં મંત્રી હરેશભાઈ બલદાણીયાનો ભાજપમાં પ્રવેશ

0

સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે તેવામાં વિસાવદર તાલુકાના વેકરીયા ગામના જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના મંત્રી અને આહિર સમાજના અગ્રણી હરેશભાઈ બલદાણીયાએ જિલ્લા કોંગ્રેસની આંતરિક ખેંચતાણ અને નબળી નેતાગીરીને કારણે પંજાનો સાથ છોડી જિલ્લા ભાજપના સબળ અને સફળ સુકાની કિરીટભાઈ પટેલની આગેવાનીમાં ભાજપમાં વિધિવત પ્રવેશ કરેલ છે ત્યારે વિસાવદર તાલુકા કોંગ્રેસ ને વધુ એક ઝટકો પડેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!