બાંટવામાં નવ નિયુકત મહિલા પીએસઆઈએ ચાર્જ સંભાળતા જ અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો

0

માણાવદર તાલુકાનાં બાંટવા પોલીસ સ્ટેશનમાં નવા જાંબાઝ અને હોનહાર મહિલા પીએસઆઈ પ્રિતી એસ. ઝાલાની નિમણુંકનાં કારણે મહિલાઓને સતાવતી સમસ્યાઓનું નિરાકરણ લાવવા સરળતા રહેશે. ખાસ કરીને મહિલાઓને સોશ્યલ મીડિયામાં પરેશાન કરનારાઓની સામે પગલાં લેવાની ઘટનાઓમાં નિમણુંક મદદરૂપ બનશે. બાંટવામાં ચાર્જ સંભાળતાની સાથે જ પીએસઆઈ પ્રિતી એસ. ઝાલાનું નામ સાંભળીને આવારા તત્વો, વ્યાજખોરો, ગુંડાગીરી કરતા તત્વો અંડરગ્રાઉન્ડ થઈ ગયા હોવાની ચર્ચાઓ બાંટવા શહેરમાં થઈ રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!