જૂનાગઢનાં વિવિધ વિસ્તારોમાં સિંહ દર્શન : લોકોમાં ભય મિશ્રિત રોમાંચ

0

જૂનાગઢ શહેરમાં તો હવે સિંહનાં દર્શન કરવા એ રોજીંદી ઘટના હોય તેવા રોજે રોજ દ્રશ્યો સામે આવી રહયા છે. જાેષીપરાના સરદારપરા વિસ્તારમાં સિંહે દર્શન દીધાનાં બનાવ બાદ રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ હોટેલ સરોવર પોર્ટીકોની પણ સિંહે ૪પ સેકન્ડ સુધી વિઝીટ કરી હતી અને લટાર મારી નિકળી ગયો હતો. આ બાબત વિડીયો વાયરલ થયો છે ત્યાં ફરી વિડીયો સામે આવ્યો છે જેમાં ખલીલપુર વિસ્તારમાં જીનીયસ સ્કુલ સામેના ભાગમાં પણ સિંહે દેખા દીધી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!