કેશોદમાંથી ૧૦૮ બોટલ વિદેશી દારૂ પકડાયો

0

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચના પોલીસ કોન્સ્ટેબલ ડાયાભાઈ કાનાભાઈ અને સ્ટાફે કેશોદનાં દેવાણીનગર-૧ ખાતે રાજેન્દ્ર ઉર્ફે રાજુ રાણાભાઈનાં કબજા ભોગવટાના મકાના પાછળની ભાગે આવેલ ગેલેરીમાંથી વિદેશી દારૂની અલગ- અલગ બ્રાંડની પેટી નંગ-૯ રૂા.૪૩ર૦૦નો મુદામાલ ઝડપી લઈ રાજેન્દ્ર ઉર્ફે રાજુ રાણાભાઈને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!