સોમનાથ અને ગિરનારનાં ટુરીઝમ ડેવલપને ધ્યાને લઈ વધુ ટ્રેનો શરૂ કરવા રજૂઆત

0

જૂનાગઢનાં સામાજીક અગ્રણી અને અમૃતભાઈ દેસાઈએ વડાપ્રધાન તથા કેન્દ્રીય રેલવે મંત્રીને પત્ર પાઠવી અને રજુઆત કરતા જણાવેલ છે કે સોમનાથ અને ગિરનારના ટુરીઝમ ડેવલોપમેન્ટને ધ્યાને લઈ રેલવે વિભાગ દ્વારા વધુ ટ્રેનો શરૂ કરવા માંગ કરી છે અને દરરોજ ટવીટર અને ઈ-મેઈલ દ્વારા રજુઆતો કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!