ઉપલેટા પોલીસ સ્ટેશનનાં મારામારી અને ધાકધમકીના ગુનામાં ફરાર શખ્સ જૂનાગઢથી ઝડપાયો

0

છેલ્લા ઘણાં સમયથી ઉપલેટા પોલીસ સ્ટેશનનાં મારામારી અને ધાકધમકીનાં ગુનામાં સંડોવાયેલો અને નાસ્તો ફરતો આરોપી યુસુફ ઉર્ફે સમીર ઉર્ફે રાધે હનીફભાઈ સમા નામના શખ્સને જૂનાગઢ બી-ડીવીઝન પોલીસે રેલવે સ્ટેશન પાસેથી ઝડપી લઈ તેના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!