ભારત દેશની આઝાદી અપાવવામાં યોગદાન આપનારા સ્વાતંત્ર સેનાની લાભશંકર ગોપાલદાસ વ્યાસનાં પુત્ર મિતેષે અનેક ચડતી-પડતી વખતે પિતાએ રોપેલ બીજનું જતન કર્યુ છે અને સમાજને પણ પ્રોત્સાહિત કરેલ છે. આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર ઈ.સ.૧૯૭૦ની તા.૩૦મી નવેમ્બરના રોજ એક પરિવારમાં પુત્ર મિતેષનો જન્મ થયો. જેણે જન્મથી લઈ આજ સુધી અનેક ચડાઉ ઉતારનો અનેક અનુભવનો સામનો કરી જેમાંથી ચડ ઉતરની દરેક સીડી ચડીને હસતે મોઢે ઉતરી આજે સ્વમાન ભર્યુ જીવન વિતાવી રહયા છે. બાળપણથી જ અનેક ચડાઉ ઉતાર અનેક ચડતી પડતીનો હસતે મોઢે સામનો કરી અન્યાયનો સામી છાતીએ સામનો કર્યો ને ન્યાયનો હસ્તે મોઢે સ્વીકાર કરી જીવનકાળમાં સમય સંજાેગ એવા ઉઠવા પામ્યા કે અનેક મેણાટોણાને કારણે ધોરણ ૭ સાત પાસ કરી અધવચ્ચેથી જ અભ્યાસને છોડી નાના મોટા કામધંધા કરી ઘરના ગુજરાનમાં બનતી સંપુર્ણ મદદ કરી ઘર ચલાવ્યું. આ દરમ્યાન મિતેેષના પૂજય સ્વર્ગીય સ્વાતંત્ર સેનાની પિતાશ્રી શ્રી લાભશંકર ગોપાલદાસ વ્યાસે ભારતીય ચલણી નોટોમાં છપાતા ‘‘સીરીયલ નંબર જાેવા અને એમાંથી આપણા મનપસંદ સીરીયલ નંબરવાળી કે યાદગાર નંબરવાળી ચલણી નોટ’’ ઘરમાં સુરક્ષીત સ્થાને રાખવાની પ્રેરણા પ્રગટાવી જે અનેક સમયે તેને કામ આવી. ઈ.સ. થી બદલાતી સરકારે જેમાં ફેરફાર કરી એક રૂપિયાના, બે રૂપિયાના અને પ૦ પૈસાનાં ચલણી સિકકામાં સાવજના ચરણો નીચે ચોવીસ કલાક સતત સક્રિય સુખમય રહી પોતાના પંથે પહોંચાડવા સતત પ્રોત્સાહિત કરે છે. જેમાં ભારત દેશ આઝાદ થઈ નવી સરકાર આવી નવા ચલણી સિકકા ચલણ બહાર પડયા જેમાં દરેક ચલણી સીકકાની એક બાજુ અશોક ચક્ર તેમજ સિંહનું પ્રતિક અને બીજીબાજુ ચલણી રકમની અંગ્રેજી રકમમાં સ્થાપીત કરી પ્રજાને ચલણમાં ઉપયોગ માટે મુકયા. જેમાં અગાઉના સમયમાં દરેક ચલણી સિકકાની એક બાજુ ચલણી રકમની સંખ્યાને બીજી બાજુ અશોક ચક્રધારી ચાર સાવજ ચાર સિંહની પ્રતિમાનું પ્રતિકના સ્થાન આપ્યું. જે દરેકને સિંહની જેમ નીડર રહેવા પ્રોત્સાહિત કરતી આવી. ઈ.સ. ૧૯ની સાલમાં નવી સરકાર આવતા જેમનાં માર્ગદર્શન અને પ્રેરણાથી ચલણી સિકકા – નોટોમાં પોતાનામાં જાગૃત પ્રેરણાની આકૃતિમાં પરિવર્તન ફેરફાર કરી ભારતીય નાગરીકના ઉપયોગમાં મુકી જેણે પ્રજાને ઘણીજ સમજ આપી અને સમાજમાં સંપીને રહી સમગ્ર દેશ- વિદેશમાં પોતાના પરિવારને પ્રોત્સાહિત કર્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews