જામકંડોરણા તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો જાહેર

0

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી અંગે જાેરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ઉમેદવારી પત્રક ભરવાના આજનાં અંતિમ દિવસે જે તે સેન્ટરો ઉપર ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્રક ભરવા ભારે ધસારો રહયો છે. આ દરમ્યાન જામકંડોરણભા તાલુકા પંચાયતનાં બીજેપીના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે અને તેઓ વિધિવત રીતે ઉમેદવારી પત્રક રજૂ કરી રહ્યા છે. (૧) બરડિયા (અનુ.આદિજાતી) શ્રી લીલાબેન યોગેશકુમાર ભૂત (૨) ભાદરા (સામાન્ય સ્ત્રી) શ્રી રમાબેન રાજેશભાઈ પોંકિયા (૩) બોરિયા (ઓબીસી સ્ત્રી) શ્રી શિવાની કલ્પેશભાઈ સતાસીયા (૪) ચાવંડી (ઓબીસી) શ્રી વિજયદાન નવલદાન માવલ (૫) ચિત્રાવડ (અનુ.જાતી) શ્રી અમિતકુમાર પ્રફુલભાઈ બગડા (૬) દડવી (સામાન્ય) શ્રી વલ્લભભાઈ મેપાભાઈ સાવલિયા (૭) જામકંડોરણા-૧ (સામાન્ય) શ્રી હિરેનકુમાર નાથાભાઈ બાલધા (૮) જામકંડોરણા-૨ (અનુ.જાતી સ્ત્રી) શ્રી લાભુબેન ચંદુભાઈ મકવાણા (૯) જામકંડોરણા-૩ (સામાન્ય સ્ત્રી) શ્રી કલ્પનાબેન વિઠ્ઠલભાઈ બાલધા (૧૦) જશાપર (સામાન્ય સ્ત્રી) શ્રી મેનાબેન સંજયકુમાર બાબરિયા (૧૧) ખજુરડા (સામાન્ય સ્ત્રી) શ્રી ભાનુમતિબેન પ્રાણજીભાઈ ત્રાડા (૧૨) રાજપરા (સામાન્ય સ્ત્રી) શ્રી ભાવનાબેન મહેશભાઈ સોજીત્રા (૧૩) રાયડી (સામાન્ય સ્ત્રી) શ્રી મીરાબેન સુરેશભાઈ દેસાઈ (૧૪) સાજડીયાળી (સામાન્ય) શ્રી કરશનભાઈ ઓઘડભાઈ સોરઠીયા (૧૫) સાતોદડ (સામાન્ય) શ્રી ધ્રુપાલસિંહ કરણસિંહ જાડેજા (૧૬) સોડવદર (સામાન્ય) શ્રી પ્રતિપાલસિંહ હરૂભા જાડેજાનો સમાવેશ થાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!