ઉપલા દાતારબાપુની જગ્યાનાં બ્રહ્મલીન મહંત પૂ. પટેલબાપુની જન્મજયંતિની ભાવભેર ઉજવણી

0

કોમી એકતાના પ્રતિક સમાન જૂનાગઢ ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં આજે બ્રહ્મલીનમહંત પૂજ્ય પટેલબાપુની જન્મજયંતિ પ્રસંગે જગ્યા ખાતે પૂ. પટેલબાપુની સમાધિનું પૂજન મહંત ભીમબાપુ, સેવક સમુદાય, ટ્રસ્ટી જ્યોતિબેન વાછણીએ કર્યું હતું. આ પ્રસંગે ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું જેમાં ભાવિકોએ પૂ. પટેલબાપુની સમાધિના દર્શન કરી પ્રસાદ લીધો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!