જૂનાગઢમાં અપમૃત્યુંના બનાવો

0

જૂનાગઢનાં હરકાનભાઈ અમરશીભાઈ મકવાણા (ઉ.વ.૪ર)ને પેટનો દુઃખાવો હોય ઉલ્ટી થવાના કારણે સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું છે. જયારે અન્ય એક બનાવમાં રામદેવપરા વિસ્તારમાં રહેતા પુનમબેન પ્રવિણભાઈ વાળા (ઉ.વ.૩પ) ઘઉંમાં નાંખવાના ટીકડા ખાઈ જતા સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!