માનખેત્રા ખાતે વાડી વિસ્તારના ઊંડા કૂવામાં પડેલી બિલાડીને બચાવાઈ

0

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના માનખેત્રા ગામે વાડી વિસ્તારમાં લગભગ ૪૦ ફુટ જેટલા ઉંડા કુવામાં બિલાડી પડી જતા ડો. હાર્દિકભાઈ કરમટા દ્વારા સંજીવની નેચર ફાઉન્ડેશનને જાણ કરતા તાત્કાલિક શીલના કાર્યકર સતીષભાઇ પંડીતને જાણ થતા જ ટીમ સાથે માનખેત્રા પહોંચી રેસ્ક્યુ કરી બિલાડીને સહી સલામત રીતે કુવામાંથી બહાર કાઢવા આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!