જૂનાગઢમાં કારમાં દારૂની હેરાફેરી કરતો એક શખ્સ ઝડપાયો, એક નાસી ગયો

0

જૂનાગઢ સી-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન મધુરમ રોડ ઉપર એક ફોરવ્હીલ કાર શંકાસ્પદ રીતે જતી હોય તેની તલાસી લેતા કારમાંથી દારૂ મળી આવતા કેશોદનાં રાજેન્દ્રભાઈ જેઠાભાઈ દયાતરને ઝડપી લઈ કાર, દારૂની બોટલ નંગ-૧૦૦, મોબાઈલ ફોન સહિત કુલ રૂા.૪,ર૮,૯૬૦નો મુદમાલ કબજે કર્યો હતો. રેઈડ દરમ્યાન ચિખલી ગામનો લાલો નામનો શખ્સ અંધારાનો લાભ લઈ નાસી ગયો હતો. પોલીસે બંને વિરૂધ્ધ ગુનો નોંધી ફરાર શખ્સને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!