મેંદરડામાંથી અપહરણના ગુનાનો ફરાર શખ્સ ઝડપાયો

0

મેંદરડા પોલીસે અપહરણનાં ગુનામાં ફરાર શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. મેંદરડાનાં પીએસઆઈ કે.એમ.મોરી અને સ્ટાફે મેંદરડામાં જલ્યાણ બાયપાસ ચોકડી ઉપર વાહન ચેકીંગ દરમ્યાન ડબલ સવારીમાં આવતી નંબર પ્લેટ વગરની બાઈકને રોકીને બાઈક ચાલક જૂનાગઢનાં ખડીયામાં રહેતા રણજીત ઉર્ફે ભુટો લાલભાઈ વડોદરીયાની પુછપરછ કરતાં પાછળ બેસેલી સગીર વયની છોકરીને જામનગરનાં ધુડેશીયા ગામેથી ભગાડી લાવેલ હોવાની કબુલાત કરતાં બાઈક કબજે
લઈ આ શખ્સનાં કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ પોલીસ દ્વારા તેનાં વિરૂધ્ધ કાનુની કાર્યવાહી હાથ ધરાશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!