જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાનાં ૬ કેસ નોંધાયાં

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાનો ફકત એક જ કેસ નોંધાયો હતો. જયારે ગ્રામ્ય વિસ્તારમાં બે કેસ નોંધાયા છે. જયારે એક દર્દીની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૧, ભેંસાણ-૦ માળીયા-૧, માણાવદર-૧, સહિત કોરોનાના કુલ ૬ કેસ નોંધાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!