જૂનાગઢમાં જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ કરાયું

0

જૂનાગઢ એસટી બસસ્ટેન્ડ ખાતે કર્મચારી મંડળનાં પ્રમુખ ગભરૂભાઈ લાલુ, નિવૃત્ત કંડકટર સુધીરભાઈ, ટ્રાફિક કંટ્રોલર કેતનભાઈ રાવલ દ્વારા જરૂરિયાતમંદ ગરીબ પરિવારોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!