જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાનાં ૭ કેસ નોંધાયાં

0

જૂનાગઢ શહેરમાં ૩ અને અને ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે કોરોનાનાં ૪ કેસ નોંધાયાં હતાં. જયારે જૂનાગઢ જીલ્લામાંથી ૧૧ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૩, કેશોદ-ર, માળીયા-૧, મેંદરડા-૧ મળી કુલ ૭ કેસ નોંધાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!