જૂનાગઢ તાલુકાનાં ચોકી નજીકથી ટ્રકમાંથી ૧૧ બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો

0

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચના પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ભીખુભાઈ અને સ્ટાફે ગઈકાલે ચોકી નજીકથી ટ્રક નં.જીજે-૦૯-ઝેડ-પપ૭૪માં ગેરકાયદેસર વગર પાસ-પરમીટની ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ નંગ ૧૧ રૂા.૭૮૯૦ની કિમંતની તથા મોબાઈલ ફોન વગેરે મળી કુલ રૂા.૩,૧ર,૮૯૦નો મુદામાલ સાથે ભરતભાઈ પરસોતમભાઈ ચુડાસમા રહે.ભાટસીમરોલી વાળાને ઝડપી લઈ તેના વિરૂધ્ધ પ્રોહિબીશન હેઠળ ગુના કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!