વેરાવળ-બાન્દ્રા ડેઈલી ટ્રેન ર૩મીથી શરૂ થશે

0

જૂનાગઢનાં જાગૃત અગ્રણી અમૃતભાઈ દેસાઈએ એક યાદીમાં જણાવેલ છે કે, સતત રજૂઆતને પગલે રેલ્વે વિભાગ દ્વારા વેરાવળ-બાન્દ્રા ડેઈલી ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ૦૯ર૧૭/૦૯ર૧૮ – ટ્રેન વેરાવળ-બાન્દ્રા તા.ર૩-ર-ર૦ર૧થી શરૂ થઈ રહી છે. ટ્રેનો શરૂ કરવા માટેની રજૂઆતોમાં મીડિયાએ પણ સતત સહકાર આપ્યો છે તે બદલ મીડિયાનાં મિત્રોનો પણ અમૃતભાઈ દેસાઈએ આભાર માન્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!