ગાદોઈ ટોલ પ્લાઝા ખાતે લોકોનું મેડિકલ ચેકઅપ કરાયું

0

વંથલીનાં ગાદોઈ ટોલ પ્લાઝા ખાતે લોકોનું મેડિકલ ચેકઅપ કરાયું હતું. અહીયાથી પસાર થતા લોકો માટે પ્રાથમિક મેડિકલ ચેકઅપ યોજાયો હતો અને ૧૦૮નાં જીલ્લા અધિકારી શ્રી જાેશી, આરટીઓ ઈન્સ્પેકટર તરૂણ પટેલની દેખરેખ નીચે ૧૭૦ વધુ લોકોનાં મેડિકલ ચેકઅપ અંતર્ગત બ્લડ પ્રેસર, આરબીએસ, પલ્સ સહિતનું ચેકઅપ કરાયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews