જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાનાં ૪ કેસ નોંધાયાં

0

જૂનાગઢ શહેરમાં કોરોનાનાં ૨ અને અને ગ્રામ્ય વિસ્તારમાં કોઈ કેસ નોંધાયાં ન હતાં. જયારે મેંદરડામાં ૧ અને વિસાવદરમાં ૧ મળી કુલ ૪ કેસ નોંધાયા હતાં. જયારે જૂનાગઢ જીલ્લામાંથી ૧ દર્દીની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!