જૂનાગઢમાંથી બે વરલી ભકત ઝડપાયા

0

જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પો.કો. મુકેશભાઈ મગનભાઈ અને સ્ટાફે જયશ્રી રોડ પાસેથી વરલી મટાકાનો જુગાર રમતો કમલેશ દીપકભાઈ જેઠાનંદાણીને રોકડ રૂા. ૧૩૯૦ સાથે ઝડપી લીધેલ છે. જયારે આઝાદ ચોકમાંથી વરલી મટકાનો જુગાર રમતો હિરેન દિનેશભાઈ ચગને રોકડ રૂા. ૧૦૭૦ સાથે ઝડપી લીધેલ છે.
ભેંસાણ
ભેંસાણ પોલીસ સ્ટેશનનાં પો.કો. કનકસિંહ રેવતુભા અને સ્ટાફે ભેંસાણ તાલુકાનાં વિશળ હડમતીયા ગામે જુગાર અંગે રેડ પાડતાં આરબ હાલેપોત્રા, હરસુખ પરમાર, ગુલમહમદ વિશળને રોકડ રૂા. ર૮૩૦, મોબાઈલ-૩ મળી કુલ
રૂા. ૧૦૩૩૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!