શ્રી જલારામ ભકિતધામ ખાતે વાલી સંમેલન યોજાશે

0

શ્રી જલારામ ભકિતધામ ઝાંઝરડા ચોકડી જૂનાગઢ ખાતે સગપણ પાત્ર યુવક-યુવતી માટે વાલી સંમેલન આગામી તા.ર૧-ર-ર૦ર૧ રવિવાર સાંજનાં ૪ થી ૭ દરમ્યાન યોજાશે. હાલની પરિસ્થિતિને કારણે સમુહ ભોજન કાર્યક્રમ બંધ રહેશે તેમજ સરકારશ્રીએ નકકી કરેલ નિયમ પાળવાના રહેશે તેમ મેનેજીંગ ટ્રસ્ટી પ્રોફેસર પી.બી. ઉનડકટની યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!