જૂનાગઢ : સૈયદવાડા વંડા મસ્જીદમાં આજે તકરીરનો કાર્યક્રમ યોજાશે

0

જૂનાગઢની સૈયદવાડા વંડા મસ્જીદ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે ખ્વાજા ગરીબ નવાજની છઠ્ઠી શરીફ રાખેલ છે. તા. ૧૮-ર-ર૧ને ગુરૂવારે ઈશાની નામજ બાદ દારૂલ ઉલુમાં મોટા રહેબર જનાબ યાકુબ સિદીકી ગરીબ નવાજની શાનમાં તકરીર ફરમાવશે. તો તમામ મુસ્લીમ બિરાદરોને ખાસ હાજર રહેવા વંડા મસ્જીદના ટ્રસ્ટી તરફથી અનુરોધ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!