Monday, June 21

અમદાવાદ મોટેરા સ્ટેડીયમનાં ઉદઘાટનમાં રાષ્ટ્રપતિ અને ગૃહપ્રધાન ઉપસ્થિત રહેશે : હાઈએલર્ટ

0

ભારત-ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમો આજે સાંજે અમદાવાદ આવી પહોંચશે. બંને ટીમને આશ્રમ રોડ ખાતેની હોટલ હયાતમાં રાખવામાં આવનાર છે. મોટેરા સ્ટેડીયમ અને આશ્રમ રોડ ઉપર આવેલી હોટલમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તા. ર૪ ફેબ્રુઆરીનાં રોજ મોટેરા સ્ટેડીયમના લોકાર્પણ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવવાનાં હોવાથી હાઈએલર્ટ વચ્ચે સજજડ બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews