બાળકીને હૂંફ આપતી પોલીસ…

ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ જાેતા, રોડ ઉપર પડેલ પાંચ રૂપિયાની નોટ જાતે ઉપાડી બાળકી પાસે જઈ, તેના હાથમાં મૂકી બાળકીના માથા ઉપર હાથ મુકતા બાળકી પોલીસ કાફલા સામે જાેઇને મરક-મરક હસવા લાગ્યા હતા અને પોલીસનું સહિષ્ણુતાભર્યું વલણ જાેઈને બાળકી રાજી થઈ ગઈ હતી. પોલીસ દ્વારા પણ પોલીસથી નહીં ડરવા જણાવ્યું હતું. ત્યાં હાજર લોકો દ્વારા પણ આ દ્રશ્ય જાેઈને પોલીસ દ્વારા નાની બાળકી તરફ દર્શાવેલ સહિષ્ણુત્તાની લાગણી પ્રત્યે સંતોષની લાગણી થઈ હતી. અને બાળકોને પોલીસનો ર નહી રાખવા શિખ આપી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!