જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ર કેસ નોંધાયા, ૭ દર્દીઓ સ્વસ્થ થયાં

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨ કેસ નોંધાયા હતા અને ૭ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૦, ભેંસાણ-૦ માળીયા-૦, માણાવદર-૦, મેંદરડા- ૧, માંગરોળ-૦, વંથલી-૦, વિસાવદર-૦ સહિત કોરોનાના કુલ ૨ કેસ નોંધાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!