માણાવદરમાં જુગાર દરોડો, ૮ ઝડપાયા

0

માણાવદર પોલીસ સ્ટેશનનાં પો.કો. રવિન્દ્રભાઈ હમીરભાઈ અને સ્ટાફે જુગાર અંગે દરોડો પાડતાં જાહેર રોડ ઉપરથી કૌશિક અશ્વિનભાઈ વાઘેલા, અમીત શૈલેષભાઈ વાઘેલા, રાહુલ હરદાસભાઈ વાઘેલા, શોભનાબેન શામજીભાઈ વાઘેલા, હિરાબેન હરેશભાઈ વાઘેલા, શોભનાબેન અશ્વિનભાઈ વાઘેલા, નેહાબેન, સુનિતાબેન વિનુભાઈ વાઘેલા વગેરેને જાહેરમાં જુગાર રમતા રૂા.ર૭૮૦ની રોકડ સાથે ઝડપી લઈ તેના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews