ભેંસાણ ખાતે જૂનાગઢ રોડ ઉપર આવેલ દુકાનમાંથી રૂા.૩,૭૭ લાખની રોકડની થયેલ ચોરી

0

ભેંસાણ તાલુકાના રાણપુર ગામના કેતનભાઈ નાથાભાઈ મોણપરા (ઉ.વ.૩૧)ની ભેંસાણ – જૂનાગઢ રોડ ઉપર તેના બે ભાગીદારો સાથેની ઈલેકટ્રીકની દુકાન આવેલ હોય અને આ દુકાનનાં વાર્ષિક રૂપિયા દુકાને જ રાખવામાં આવતા હોય . દરમ્યાન આ દુકાનના થડામાં રાખેલ વાર્ષિક હિસાબનાં રૂા.ર હજારનાં દરની ૮૧ નોટો તથા રૂા.પ૦૦નાં દરની ૪૩૧ નોટો એમ મળી કુલ રૂા.૩,૭૭,પ૦૦ની રકમની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા ભેંસાણ પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!