એસપીજીમાં આઈજી તરીકે ફરજ બજાવતા આલોક શર્માને એડીજી પદે બઢતીઃ રાજીવ રંજન ભગત આઈજી તરીકે યથાવત

એસપીજીમાં આઈજી તરીકે ફરજ બજાવતા આલોક શર્માને એડીજી પદે બઢતી મળી છે. રાજીવ રંજન ભગતને આઈજી તરીકે યથાવત રખાયા છે. આલોક શર્મા યુપી કેડરના ૧૯૯૧ની બેંચના તો રાજીવ ભગત ગુજરાત કેડરના ૧૯૯૮ ની બેંચના આઈપીએસ ઓફિસર છે. એસપીજી વડાપ્રધાનને સુરક્ષા પ્રદાન કરે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!