રૂા.ર૧ હજારની રકમ અર્પણ

0

વિશ્વ હિન્દુ પરિષદ, જૂનાગઢ મહાનગરના ઉપાધ્યક્ષ અમિતભાઇ સોલંકી દ્વારા અયોધ્યામાં શ્રી રામ મંદિર નિર્માણ માટે પરિવાર તરફથી રૂા.૨૧,૦૦૦ રાશિ મહંત પુ. શેરનાથ બાપુના ચરણોમાં અર્પણ કરાઈ હતી. પુ. શેરનાથ બાપુએ તે રાશી શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિના જૂનાગઢ મહાનગરના સંયોજક હિરેનભાઈ રૂપારેલીયાને સુપરત કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!