જૂનાગઢ- ઉમરાળી બસ ચાલુ થતાં મુસાફરોમાં ખુશી છવાઈ

0

સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનાં અહેવાલને પગલે એસટી તંત્રે આ મુદ્દે ગંભીરતાથી નોંધ લઈ જૂનાગઢ – ઉમરાળી બસ ચાલુ કરતાં અપડાઉન કરતા મુસાફર જનતામાં રાહત સાથે ખુશીની લહેર છવાઈ ગઈ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!