જેસીઆઈ જૂનાગઢ દ્વારા સ્લમ વિસ્તારમાં બાળકોને નવી કપડાની જાેડીનું વિતરણ કરાયું

0

યુકે સેવા સમિતીના આર્થિક સહયોગથી શ્રીજી કિડસના સહકારથી જેસીઆઈ જૂનાગઢ દ્વારા જૂનાગઢના અલગ- અલગ સ્લમ વિસ્તારમાં ૧ થી ૩ વર્ષની ઉંમરનાં બાળકોને નવી કપડાની જાેડીનું વિતરણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં યતીનભાઈ કારીયા, જયદીપ ધોળકીયા, ચેતન સાવલીયા, કિશોરભાઈ ચોટલીયા, વિરલ કડેચા, ચિરાગ કડેચા, પ્રફુલભાઈ નરસાના અને જેસીઆઈ જૂનાગઢ પરિવાર ઉપસ્થિત રહી આ સેવાકીય કાર્યમાં જાેડાયા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!