વંથલીના બોડકા ગામે ગેસ ગીઝર ફાંટતા મૃત્યું

0

વંથલી તાલુકાના બોડકા ગામનાં બધાભાઈ પોલાભાઈ ભારાઈ (ઉ.વ.૪પ) બાથરૂમમાં ન્હાવા બેઠેલા હોય તે દરમ્યાન ગેસ ગીઝર ફાટતા તેનું મૃત્યુ થયું છે. વંથલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!