જૂનાગઢ તાલુકાનાં ડેરવાણગામે સરકારી જમીનમાં ખોદકામ કરવા અંગે પોલીસ ફરીયાદ

0

જૂનાગઢ ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાનાં ઈન્સ્પેકટર પ્રવીણભાઈ સંડેરાએ ડેરવાણ ગામનાં જગુભાઈ બાપુભાઈ મેર (ભાટી) વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીએ ડેરવાણ ગામની સર્વે નં.૪૪ને લાગુ આવેલ લોલ નદી પૈકીની સરકારી જમીનમાં કુલ પ૧૧ ચોરસ જમીન મીટર ઉપર કબજાે જમાવી ખોદકામ કરી દબાણ કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા જૂનાગઢ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!