જૂનાગઢમાં નવાનાગરવાડા ખાતે બંધ મકાનમાંથી રૂા.૬,૯પ,૦૦૦ની ચોરી

0

જૂનાગઢનાં નવાનાગરવાડા શેરી નં.ર હીરાલક્ષમી એપાર્ટમેન્ટ બ્લોક નં.૩,૪ શાલીગ્રામ એપાર્ટમેન્ટ સામે રહેતા દિનેશ મગનભાઈ પ્રીતમાણી (ઉ.વ.૩પ)એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીનાં ઘરમાં કોઈ અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરી કબાટનું તાળુ તોડી ફરીયાદીનાં કબાટમાં રાખેલ રોકડ રૂા.૬,૯પ,૦૦૦ની ચોરી કરી ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા બી-ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!