શીલનાં તલોદ્રામાંથી ૪ જુગારી ઝડપાયા

0

શીલ પોલીસ સ્ટેશનનાં એએસઆઈ પૃથ્વીરાજસિંહ જયેન્દ્રસિંહ અને સ્ટાફે શીલ તાલુકાનાં તલોદ્રા ગામે જુગાર અંગે રેડ પાડતાં દેવશી ડાકી, શૈલેષ કામરીયા, મનસુખ ચાંપાનેરા, જીણા ડાકીને રોકડ રૂા. ૪૩ર૭૦ તથા મોબાઈલ-૪ મળી કુલ કિંમત પ૭,૭૭૦ સાથે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!