જૂનાગઢ : અંધ કન્યા છાત્રાલયમાં ચીજવસ્તુઓનું વિતરણ કરાયું

0

જૂનાગઢમાં અંધ કન્યા છાત્રાલયમાં વૃજલાલ તારાચંદ દોશી પરિવાર દ્વારા બે જાેડી ડ્રેસ,ચંપલ અને જરૂરી વસ્તુઓનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં અનિલભાઈ દોશી, લલિતભાઈ દોશી પરિવાર, રમેશભાઇ શેઠ, મનસુખભાઇ વાજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!