જૂનાગઢ મનપાના વોર્ડ નં.૬ અને વોર્ડ નં.૧પની મતગણતરી સમયે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીન્દરસીંગ પ્રતાપસિંહ પવાર, જીલ્લા પોલીસવડા રવિતેજા વાસમશેટીની સુચના અને ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બે ડિવાયએસપી, ત્રણ પીઆઈ, ૬ પીએસઆઈ, ૮પ પોલીસ તેમજ એસઆરપીની એક ટુકડી સાથેનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. મતગણતરી શાંતીપુર્ણ રીતે સંપન્ન થઈ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews