વોર્ડ નં.૬માં કોંગ્રેસના લલીતભાઈ પરસાણા વિજયી

0

વોર્ડ નં.૬ ની પેટાચૂંટણીનું પરિણામ આજે જાહેર થતા કોંગ્રેસના લલીતભાઈ વિઠલભાઈ પરસાણાને ર૬૮૭ મત મળ્યા હતાં અને ૬૧ મતે વિજેતા બન્યા છે. જયારે ભાજપનાં અરવીંદભાઈ ગાંડુભાઈ રામાણી,એનસીપીના માલદેભાઈ રાણાભાઈ ચાવડા, આમ આદમી પાર્ટીનાં ધર્મેન્દ્રભાઈ ગોકળદાસ ચાવડા અને અપક્ષના પ્રવિણભાઈ તેજાભાઈ વાઘેલા પરાજીત બન્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!