ગુરૂવારે ગુરૂપુષ્યા મૃતયોગ

0

મહા શુદ તેરસને ગુરૂવાર તારીખ રપ-ર-ર૦ર૧ના દિવસે ગુરૂપુષ્યા મૃતયોગ છે. સાથે શ્રી વિશ્વકર્મા જયંતી પણ છે ગુરૂપુષ્યામૃત યોગ સવારે ૭.૧૩થી બપોરે ૧.૧૭ સુધી છે. ગુરૂપુષ્યા મૃતયોગમાં નવા વાહનની ખરીદી કરવી, જમીન, મકાન, વાહન ખરીદવા, સોના -ચાંદીની ખરીદી કરવી, પુજાનો સામાન ખરીદવો, શ્રીયંત્ર સ્થાપના – ઉપાસના કરવી, મંત્ર- જપ- પુજા બધુજ ઉત્તમ ગણાય છે. આ બધુ ગુરૂપુષ્યામૃત યોગમાં અનેક ગણું ફળદાયક બને છે.

શુભ સમયની યાદી : સવારે શુભ, બપોરે ચલ, બપોરે લાભ, અભિજિત મુહૂર્ત બપોરે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!