માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણમાં ચેક અર્પણ કરાયો

0

ભગવાન શ્રી રામ મંદિર નિર્માણ માટે શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હસ્તે પ્રમુખ વરજાંગભાઈ કરંગીયા, મંત્રી અરજણભાઈ કરમટા, કાનાભાઈ નંદાણિયા, પરીમલ ખેર તરફથી માંગરોળ શ્રીરામ જન્મ ભૂમિ સમિતિના સોમનાથ જીલ્લા મંત્રી વિનુભાઇ મેસવાણિયા, પ્રફુલભાઈ નાંદોલા, આરએસએસનાં કેતનભાઈ નરશાણા, મહેશભાઈ ઘેરવડા, અમીષભાઈ પરમારને રૂા. ૮૮૨૨૫ નો ચેક અર્પણ કરાયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews